Revised Notification: GSSSB Gujarat Subordinate Service Class-3 CCE Exam for (Group-A & Group-B) Various Posts 2024: Total Vacancies 5554 from 5202

Spread the love

સુધારા જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class-III (Group A and Group-B) Combined Competitive Examination ) માટેની જાહેરાત ક્રમાંક: ૨૧૨/ ૨૦૨૩૨૪ તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણાપત્રકોને ધ્યાને લઈ મંડળની તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી ઓફીસ આસિસટન્ટ, સંવર્ગની ૨૧૦ જગ્યાઓની સંખ્યામાં ૧૨ જગ્યાઓ અને જુનીયર કલાર્ક સંવર્ગની ૨૯૧૬ જગ્યાઓની સંખ્યામાં પુન: ૩૪૦ જગ્યાઓનો ઉમેરો કરીને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક  પરીક્ષા યોજવામાં આવશે.

પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ, મંડળની જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ- A તથા ગ્રુપ- B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination) ) અંતર્ગત સીધી ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓની આખરી સ્થિતી જાહેરાત મુજબની રહેશે.

 જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ અન્વયે આ અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની રહેતી નથી, જનેી સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

મંડળની તારીખ: ૦૩.૦૧.૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત તથા તારીખ: ૨૯.૦૧.૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ સુધારા જાહેરાતની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.

Important Links:

Download Revised Notification: Click Here

Download Main Advertisement : Click Here

Pay Exam Fees: Click Here

For more Details: Click Here

Stay connected with www.govtjobsofgujarat.com for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Frequently Asked Questions (FAQs):

Ques. How many numbers in vacancies increased for GSSSB Various Post Recruitment ?

Ans. Total numbers of vacancies increased from 5202 to 5554 for GSSSB Various Post Recruitment.


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Scroll to Top