સુધારા જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ग्रुप- B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class-III (Group- A and Group-B) Combined Competitive Examination) માટેની જાહેરાત ક્રમાંક ૨૧૨/ ૨૦૨૩૨૪ તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
મંડળ દ્વારા તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર ક્લાર્ક સંવર્ગની કુલ ૫૩૨ જગ્યાઓ પૈકી કૂમાંક-૮ સામેની કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી (ICDS) ની કુલ ૧ જગ્યા બિનઅનામત (સામાન્ય) તરીકે દર્શાવેલ છે જે બિનઅનામત મહિલા ઉમેદવાર માટે અનામત રાખવામાં આવશે.
વધુમાં મંડળને ખાતાના વડાની કચેરીઓમાંથી મળેલ નવા માંગણાપત્રકોને ધ્યાને લઈ મંડળની તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સીધી ભરતીથી ભરવાની થતી જુનીયર ક્લાર્ક સંવર્ગની ૨૦૧૮ જગ્યાઓની સંખ્યામાં ૮૯૮ જગ્યાઓનું ઉમેરો કરીને જુનીયર ક્લાર્ક સંવર્ગની કુલ ૨૯૧૬ જગ્યા ભરવાની થાય છે.
પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ, મંડળની જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ- B)ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class III (Group-A and Group-B) (Combined Competitive Examination)) અંતર્ગત સીધી ભરતીથી ભરવાપાત્ર જગ્યાઓની આખરી સ્થિતિ સુધારા જાહેરાત મુજબ છે.
જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩૨૪ અન્વયે આ અગાઉ ઓનલાઈન અરજી કરેલ છે તેઓએ ફરી અરજી કરવાની રહેતી નથી, જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
Important Links:
Download Revised Advertisement: Click Here
Apply Online : Click Here
Official Website : Click Here
Stay connected with www.govtjobsofgujarat.com for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Frequently Asked Questions (FAQs):
Ques. How to apply for GSSSB Various Posts Recruitment 2024?
Ans. Interested candidates may apply online through the OJAS official website.
Ques. What is the last date to apply for GSSSB Various Posts Recruitment 2024?
Ans. Dt. 31/01/2024
Ques. What is the selection process for GSSSB Various Post Recruitment ?
Ans. Candidates will be selected on the basis of prelim test and Mains Exam .