GSSSB has released Important Notice regarding to CCE Exam return the exam fees. Check below for more details. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GSSSB Recruitment 2024.
પરીક્ષા ફી પરત જમા કરવા બાબત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪; ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination ) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી.
સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કાર્યક્રમ દરમિયાન જે ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતાં. તે ઉમેદવારોની તેઓએ ભરેલ પરીક્ષા ફી તેઓએ જે ખાતામાંથી પરીક્ષા ફી ભરેલ છે. તે ખાતામાં ઓનલાઇન પેમેન્ટના માધ્યમથી પરત જમા કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલાં ઉમેદવારોને તા.૨૦/૬/૨૦૨૪ સુધીમાં પરીક્ષા ફીની રકમ ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી તેમના ખાતામાં જમા થઈ જશે. જો કોઈ ઉમેદવારની પરીક્ષા ફી પરત ના મળે તો તેવા સંજોગોમાં ઉમેદવારોએ તા.૨૧/૬/૨૦૨૪ થી તા.૩૦/૬/૨૦૨૪ દરમિયાન મંડળને રજૂઆત કરવાની રહેશે.
Important Links:
જા. ક્ર.: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રાથમિક CBRT પરીક્ષા અંગેની ઉમેદવારની રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવા બાબત: Click Here
For More Details: Click Here
Stay connected with www.govtjobsofgujarat.com for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.
Important Notice Regarding to return the exam fees of CCE (Group A & B) (Advt.No.212/202324)
Frequently Asked Questions (FAQs):
Ques. How can anyone view GSSSB Important Notice regarding to return the exam fees of CCE exam?
Ans. Interested candidates can view & download Important Notice regarding various posts examination updates through official website.