Important Notice regarding GSSSB Forest Guard exam(Advt. No. FOREST/202223/1) Extension of time limit for objections against Provisional Answer Key of written exam

Spread the love

GSSSB has released Important Notice regarding GSSSB Forest Guard exam(Advt. No. FOREST/202223/1) Extension of time limit for objections against Provisional Answer Key of written exam. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GSSSB Recruitment 2024.

અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે વન ખાતાના નિયંત્રણ હેઠળની “વનરક્ષક” (Guard), વર્ગ-૩ ની ૨૯ જિલ્લાની કુલ-૮૨૩ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની તા.૦૮/૦૨/૨૦૨૪ થી ૨૭/૦૨/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજવામાં આવેલ પરીક્ષાના અંતે તા.૦૭/૦૩/૨૦૨૪ના રોજ પ્રોવિઝનલ આન્સર-કી માટેની લીન્કની વિગતો સાથેની સૂચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી તા.૦૭/૦૩/૨૦૨૪ થી તા.૧૭/૦૩/૨૦૨૪ના રોજ ૨૦:૦૦ કલાક સુધી પ્રોવિઝનલ આન્સર-કી સામે ઉમેદવારોના કોઈ વાંધા સૂચનો હોય તો તે https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html લીન્ક પર રજૂ કરવા સૂચના આપવામાં આવેલ હતી. ઉમેદવારો દ્વારા મંડળને મળેલ લેખિત તેમજ ટેલિફોનીક રજુઆતને ધ્યાને લઇ પ્રસ્તુત પરીક્ષામાં પ્રોવિઝનલ આન્સર-કી સામે વાંધા-સૂચનો રજૂ કરવા માટેની સમયમર્યાદા લંબાવીને તા.૨૩/૦૩/૨૦૨૪ના રોજ ૨૩.૫૫ કલાક સુધી કરવામાં આવે છે. પ્રોવિઝનલ આન્સર-કી સામે વાંધા સૂચનો રજૂ કરવા માટે મંડળની વેબસાઇટ પર તા.૦૭/૦૩/૨૦૨૪ના રોજ મૂકવામાં આવેલ સૂચનાઓ યથાવત રહે છે. જેની સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.

Important Links:

જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક, વર્ગ-૩ સંવર્ગની ની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી સામે વાંધા-સૂચનો માટે સમયમર્યાદા લંબાવવા અંગેની અગત્યની સૂચના

For more Details: Click Here

Stay connected with www.govtjobsofgujarat.com for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.

Frequently Asked Questions (FAQs):

Ques. How can anyone view GSSSB Important Notice regarding (advt. No. 202223/1) Exam ?

Ans. Interested candidates can view & download Important Notice regarding (advt. No. 202223/1) exam posts updates through official website.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Scroll to Top