GMC has released Important Notice regarding (Advt. No. 01 to 05/2023-24) various posts. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GMC Recruitment 2024.
ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા (ગાં.મ.ન.પા) ખાતે “ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ” અંતઃર્ગતની જગ્યાઓ પર તદ્દન હંગામી ધોરણે ગુજરાત સરકારશ્રીની ૧૦૦% ગ્રાન્ટ આધારીત વર્ગ-૨ અને વર્ગ-૩ ની જગ્યાઓ કેટેગરી વાઇઝ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજી પત્રકો તા. ૨૧/૧૦/૨૦૨૩ (બપોરના ૧૪:૦૦ કલાક) થી તા. ૦૫/૧૧/૨૦૨૩ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) સુધી મંગાવેલ હતા.જેની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૧૮/૦૨/૨૦૨૪,૨૪/૦૨/૨૦૨૪ અને ૨૫/૦૨/૨૦૨૪ ના રોજ લેવાની હતી. જે વહીવટી કારણોસર રદ કરવામાં આવેલ છે.
For more Details: Click Here
Stay connected with www.govtjobsofgujarat.com for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.
Frequently Asked Questions (FAQs):
Ques. How can anyone view GMC Important Notice regarding (advt. No. 01 to 05/2023-24) various posts?
Ans. Interested candidates can view & download Important Notice regarding (advt. No. 01 to 05/2023-24) various posts updates through official website.