GSSSB has released Sub Auditor, Auditor/Sub Treasury Officer/Superintendent(Advt. No. 225/202324) Exam Final Answer Key. (GSSSB Sub Auditor, Auditor/Sub Treasury Officer/Superintendent Exam FAK) Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GSSSB.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૨૫/૨૦૨૩૨૪, “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”, “હિસાબનીશ, ઓડીટર/પેટા તિજોરી અધિકારી / અધિક્ષક” વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષા તા.૨૮/૦૭/૨૦૨૪ના રોજ Computer Based Response Test (CBRT) પદ્ધતિથી ૩ શિફ્ટમાં યોજવામાં આવેલ હતી.
સદર પરીક્ષાની ફાઇનલ આન્સર કીની લિંક તા. ૨૦/૦૯/૨૦૨૪ના રોજ ૧૪:૩૦ કલાકથી કાર્યરત કરવામાં આવશે. આ લિંક તા. ૨૫/૦૯/૨૦૨૪, ૨૩:૫૫ કલાક સુધી કાર્યરત રહેશે. ઉક્ત સમયગાળા દરમ્યાન ઉમેદવારો FAK જોઈ શકશે તેમજ ડાઉનલોડ પણ કરી શકશે.
Important Links:
જા.ક્ર:૨૨૫/૨૦૨૩-૨૪“, પેટા હિસાબનીશ/સબ ઓડીટર” , “હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી/ અધિક્ષક”, વર્ગ-૩ની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રિલીમ પરીક્ષાની ફાઈનલ આન્સર કી કમ રીસ્પોન્સ શીટ: Click Here
Fore More Details : Click Here
Frequently Asked Questions (FAQs):
Ques. How can anyone view GSSSB Sub Auditor, Auditor/Sub Treasury Officer/Superintendent(Advt. No. 225/202324) Exam Final Answer Key?
Ans. Interested candidates can view & download GSSSB Sub Auditor, Auditor/Sub Treasury Officer/Superintendent(Advt. No. 225/202324) Exam Final Answer Key.