GSSSB has released Revised exam Schedule for CCE exam for GSS Class-3 Post (Advt. No. 212/2023-24). Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GSSSB Recruitment 2024.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) અંતર્ગત કુલ ૫૫૫૪ જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે ઉમેદવારો પાસેથી તા. ૦૪/૦૧/૨૦૨૪ થી તા. ૩૧/૦૧/૨૦૨૪ દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. આ જાહેરાતના અનુસંધાને ગ્રુપ-A અને ગ્રુપ-B સંવર્ગની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંગે તા. ૦૧/૦૩/૨૦૨૪ના રોજ અગત્યની માહિતી, કાર્યક્રમ તથા સૂચનાઓ જાહેર કરેલ હતી.વહીવટી કારણોસર તા. ૦૬/૦૫/૨૦૨૪ અને તા. ૦૭/૦૫/૨૦૨૪ની પરીક્ષાને અન્ય બે દિવસ તા. ૧૫/૦૪/૨૦૨૪ અને તા. ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ રાખવામાં આવેલ છે. તદ્દઉપરાંત પરીક્ષાની શિફ્ટના સમયમાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.
Some Useful Important Links:
Download Revised Exam Schedule: Click Here
Download Call Letter: Click Here
For Mock Test: Click Here
For More Details: Click Here
Stay connected with www.govtjobsofgujarat.com for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.
Frequently Asked Questions (FAQs):
Ques. How can anyone view GSSSB Important Notice regarding (advt. No. 212/2023-24)dentistry?
Ans. Interested candidates can view & download Important Notice regarding (advt. No. 212/2023-24) various posts updates through official website.