GSSSB Provisional Answer Key for Surveyor, Planning Assistant and Graphic Designer Posts

Spread the love

Gujarat Subordinate Service Selection Board(GSSSB) has published Provisional Answer Key for Surveyor, Planning Assistant and Graphic Designer Posts. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GSSSB Recruitment 2024.

GSSSB Provisional Answer Key for Surveyor, Planning Assistant and Graphic Designer Posts

Important Links:

જા.ક્ર. ૨૧૩/૨૦૨૩૨૪ – સર્વેયર, વર્ગ-૩ની તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet : Click Here

જા.ક્ર. ૨૧૫/૨૦૨૩૨૪ – પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet : Click Here

જા.ક્ર. ૨૨૧/૨૦૨૩૨૪ – ગ્રાફિક ડિઝાઇનર, વર્ગ-૩ની તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet : Click Here

For More Details: Click Here

અગત્યની સૂચના:

જાહેરાત ક્રમાંક:૨૧૩/૨૦૨૩૨૪-સર્વેયર (મહેસૂલ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ), વર્ગ-૩ ની તા.૩૧/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાનું પ્રશ્નપત્ર, ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ જવાબ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.

https://cdn3.digialm.com//EForms/configuredHtml/32791/88313/login.html

પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા /સૂચન કરવા અંગેની Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે.

  1. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન તા.૦૬/૦૪/૨૦૨૪ ૧૨:૦૦ કલાક થી તા. ૧૭/૦૪/૨૦૨૪ ૨૩:૫૦ કલાક સુધી કરી શકાશે.
  2. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
  3. CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન લાઈન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
  4. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે,
  5. ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવે Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.

Stay connected with www.govtjobsofgujarat.com for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.

Frequently Asked Questions (FAQs):

Ques. How can anyone view GSSSB Provisional Answer Key for Surveyor, Planning Assistant and Graphic Designer Posts ?

Ans. Interested candidates can view & download Provisional Answer Key for Surveyor, Planning Assistant and Graphic Designer Posts updates through official website.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Notifications preferences