Gujarat Subordinate Service Selection Board has released Mock Test related Notification regarding of First Phase CCE Exam of GSS Class-3(Group A & Group B) (Advt.No.212/202324) posts. Check below for more details. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GSSSB Recruitment 2024.
Post Name | Advt. No | Exam Date onword |
Group-A & Group-B (CCE Exam) | Advt. No. 212/202324 | 01/04/2024 |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની તા. ૦૧/૦૪/૨૦૨૪ થી CBRT (Computer Based Response Test) પધ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે.સદરહુ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત CBRT (Computer Based Response Test) પધ્ધતિથી લેવામાં આવનાર હોઇ આ પરીક્ષા પધ્ધતિ વિશે ઉમેદવારને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટ ની લિંક https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211 પર ક્લિક કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.
Important Links:
જા. ક્ર.: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની પ્રથમ તબક્કાની CCE માટેની મોક ટેસ્ટ માટેની જાહેરાત:Click Here
CCE માટેની મોક ટેસ્ટ આપવા માટેની લિંક:Click Here
Stay connected with www.govtjobsofgujarat.com for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.
Frequently Asked Questions (FAQs)
Ques. How to practicing exam mock tests?
Ans. Interested candidates can practicing online through the GSSSB official website.