GSSSB has released Important Notice regarding to planning assistant (Advt.no.215/202324). Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GPSC Recruitment 2024.
જાહેરાત ક્રમાંક:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની Final Answer Key cum Response Sheet તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.કેટલાક ઉમેદવારો દ્વારા Final Answer Key સામે લેખિતમાં વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ હતા. મંડળ દ્વારા તે પરત્વે રિવ્યુ કરવામાં આવેલ.મંડળ દ્વારા ફાઇનલ આન્સર કી સામે આપવામાં આવેલ વાંધા સૂચનો અન્વયે ફાઇનલ આન્સર કી માં સુધારા કરવાનો નિર્ણય કરવામાં આવેલ જે હાઇલાઇટ કરીને દર્શાવવામાં આવેલ છે. ઉમેદવારોએ હવે આ મુજબની રીવાઈઝ ફાઈનલ આન્સર કી ધ્યાને લેવાની રહે છે.
જા.ક્ર.૨૧૫/૨૦૨૩૨૪- પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ સંવર્ગની CBRT પરીક્ષા બે અલગ- અલગ શિફ્ટમાં લેવામાં આવેલ હોય ઉમેદવારોને યોગ્ય ન્યાય મળી રહે તે હેતુસર મીન સ્ટાન્ડર્ડ ડેવિએશન મેથડથી નોર્મલાઈઝેશન પદ્ધતિથી મુલ્યાંકન કરી પરિણામ તૈયાર કરીને પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉપરોક્ત વિગતો અનુસારની જરૂરી સુધારા સાથેની ફાઇનલ આન્સર કી નીચે દર્શાવેલ લીંક ઉપર ઉપલબ્ધ છે. ઉમેદવારોને તા.૦૧/૦૭/૨૦૨૪ બપોરના ૧૫.૦૦ કલાક થી તા.૦૭/૦૭/૨૦૨૪ રાત્રીના ૨૩.૫૫ કલાક સુધીમાં જોઈ લેવા આથી જણાવવામાં આવેલ છે.
ઉપરોકત લીંક ઉપર ક્લિક કરવાથી Login Form ટેબ ખુલશે જેમાં ઉમેદવારે પોતાનો Confirmation No. Password ના ખાનામાં પોતાની જન્મતારીખ અને ઈમેજ ટેક્ષ્ટ ટાઈપ કરી Login બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફાઈનલ આન્સર કી જોઈ શકશે.
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/88313/login.html
ઉપરોકત લીંક ઉપર ક્લિક કરવાથી Login Form ટેબ ખુલશે જેમાં ઉમેદવારે પોતાનો Confirmation No. Password ના ખાનામાં પોતાની જન્મતારીખ અને ઈમેજ ટેક્ષ્ટ ટાઈપ કરી Login બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફાઈનલ આન્સર કી જોઈ શકશે.
Important Links:
જા.ક્ર.:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ યોજવામાં આવેલ CBRT પરીક્ષાની રીવાઈઝ ફાઇનલ આન્સર કી અંગેની અગત્યની સૂચના: Click Here
જા. ક્ર.:૨૧૫/૨૦૨૩૨૪-પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩ ની તા.૨૯/૦૬/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ રીવાઈઝ ફાઈનલ આન્સર કીમાં સુધારા અંગેની અગત્યની સૂચના: Click Here
For more Details: Click Here
Stay connected with www.govtjobsofgujarat.com for latest updates.
Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.
GSSSB Important Notice Regarding Revised FAK for Planning Assistant (Advt.no.215/202324) Post
Frequently Asked Questions (FAQs):
Ques. How can anyone view GPSC Important Notice regarding to revise FAK of planning assistant (Advt.no.215/202324)?
Ans. Interested candidates can view & download Important Notice regarding Planning assistant post examination updates through official website.