GSSSB Important Notice regarding minimum Eligibility Standard for GSS CCE exam (Advt. No. 212/202324)

Spread the love

GSSSB has released Important Notice regarding (Advt. No. 212/2023-24) various posts. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GSSSB Recruitment 2024.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ગ્રુપ -B) ની સયુકત સ્પર્ધાત્મક પરિક્ષા ( Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) માટેની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪ તા. ૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર જાહેરાતના ફકરા ક્રમાંક. ૧૦(બ)માં તમામ કેટેગરીના ઉમેદવારો માટે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ ૪૦ ટકા માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. જે સંદર્ભે નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવે છે.ગ્રુપ-Aની મુખ્ય પરીક્ષા (વર્ણાત્મક)માં દરેક કેટેગરીના ઉમેદવારો માટે દરેક પેપરમાં લઘુત્તમ લાયકી ધોરણ ૪૦% માર્ક્સનું રહેશે. મંડળની તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે. તદુપરાંત આ જાહેરાત અન્વયેની પસંદગી યાદી તૈયાર કરવા માટે સરકારના વખતોવખતના અદ્યતન નિયમો લાગુ પડશે.

Some Useful Important Links:

જા.ક્ર. ૨૧૨/૨૦૨૩૨૪ અંતર્ગત લઘુત્તમ લાયકી ધોરણ અંગેની સ્પષ્ટતા બાબતે અગત્યની સૂચના : Click Here

For more Details: Click Here

Stay connected with www.govtjobsofgujarat.com for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.

Frequently Asked Questions (FAQs):

Ques. How can anyone view GSSSB Important Notice regarding (advt. No. 212/202324) CCE Exam ?

Ans. Interested candidates can view & download Important Notice regarding (advt. No. 212/202324) CCE exam  posts updates through official website.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Scroll to Top