GSSSB GSS Class-3 (Group-A & Group -B) (Advt.No.212/202324) Adjourned Combined Competitive Exam Schedule

Spread the love

Gujarat Subordinate Service Selection Board(GSSSB) has published Adjourned Combined Competitive Exam Schedule(Advt.No.212/202324). Check below for more details. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GSSSB Recruitment 2024. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. અગાઉ તારીખ ૧૯/૦૪/૨૦૨૪ના રોજ જણાવ્યા મુજબ સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦, ૨૧, ૨૭, ૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તારીખ ૪, ૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ હતી. જ્યારે તા. ૦૮/૦૫/૨૦૨૪ અને તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ આવેલ છે. મોકૂફ રાખવામાં આવેલ CCE પરીક્ષાનો નીચે દર્શાવ્યા મુજબનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે.

Important Links:

જા. ક્ર.: ૨૧૨/૨૦૨૩૨૪, GSS વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ CCE કાર્યક્રમ અંગે નવી તારીખોની જાહેરાત : Click Here

For More Details: Click Here

Stay connected with www.govtjobsofgujarat.com for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.

GSSSB GSS Class-3 (Group-A & Group -B) (Advt.No.212/202324) Adjourned Combined Competitive Exam Schedule

Frequently Asked Questions (FAQs):

Ques. How to any one view Exam Schedule for CCE exam ?

Ans. Interested candidates can view Exam Schedule through the GSSSB official website.


Spread the love
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Scroll to Top