GPSC Recruitment Calendar 2024-25 Out As On Date: 31/01/2024

Spread the love



Gujarat Public Service Commission (GPSC) has published an Advertisement Calendar for Year 2024-25 For various Posts Recruitment. Eligible Candidates are advised to refer to the official advertisement Calendar. You will find below other details like tentative Month of Advertisement publishment, Prelims exam, Prelims  exam Result and interview/Mains exam result. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for GPSC Recruitment 2024. 

Gujarat Public Service Commission (GPSC)

Advertisement Calendar for Year 2024-25
Short Details of Notification
WWW.GOVTJOBSOFGUJARAT.COM

GPSC Advertisement Calendar for Year 2024 various Posts Vacancy Details Total :1625 Posts

ઉમેદવારો માટે સૂચનાઓ :

૧. જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક/મુખ્ય પરીક્ષાની/રૂબરૂ મુલાકાતની ઉપરોક્ત તારીખો સંભવિત છે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતા વધારે પરીક્ષામાં કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં/વહીવટી કારણોસર કે કોઈપણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા રહેલ છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

૨. આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા (ઉપરોક્ત ટેબલના કોલમ નં.૩ માં દર્શાવેલ જગ્યાઓની સંખ્યા) સૂચિત (સંભવિત) છે. સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણાપત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા વધઘટ સંભવ છે.

૩. ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી “OMR” આધારિત કે “કૉમ્પ્યુટરબેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ” (CBRT) રહેશે.

૪. દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરુ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે.

Some Useful Important Links:

Download GPSC Recruitment Calendar for Year 2024-25: Click Here

Official Website: Click Here

Stay connected with www.govtjobsofgujarat.com for latest updates

Important Notice: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Frequently Asked Questions (FAQs):

Ques. How to Download GPSC Advertisement Calendar for Year 2024?

Ans. Interested candidates may Download online through the GPSC OJAS official website.


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
Scroll to Top