SEB has published final Result for the BRC/URC-CRC exam -2024. Keep checking Govt Jobs of Gujarat regularly to get the latest updates for SEB Recruitment 2024.
એસ.એસ.એ.ગાંધીનગરના તા:૩૦/૧૧/૨૦૨૩ પત્ર ક્રમાંક:એસેરસ/OEM/બી.યુ.સી.કો.ઓ.ભરતી/નવે/ ૨૦૨૩/૫૫૩૩૭-૩૭૭ અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ:૦૭/૦૧/૨૦૨૪ ના રોજ ૧૧:૦૦ થી ૧:૦૦ કલાક દરમ્યાન સીઆરસી પરીક્ષા તથા બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન બીઆરસી/યુઆરસી પરીક્ષાનું રાજ્યના ધાર જિલ્લા (અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા, સુરત) ખાતે આવેલ પરીક્ષા કેન્દ્રો ખાતે બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ.ની OMR Based લેખિત પરીક્ષા – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ હતું.
આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તા:૧૧/૦૧/૨૦૨૪ ના રોજ કચેરીની વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ હતી અને આ પરીક્ષાના પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે ઉમેદવાર રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તા:૧૧/૦૧/૨૦૨૪ થી તા:૧૫/૦૧/૨૦૨૪ સુધીમાં તમામ વિગતો ભરીને જરૂરી માન્ય આધારોને સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના ઇ-મેલ એડ્રેસ : sebg.query@gmail.com પર મોકલી આપવા સૂચના આપવામાં આવેલ હતી.
ઉમેદવારો દ્વારા પ્રશ્નપેપરના કોઈ પ્રશ્ન/પ્રોવિઝનલ આન્સર કીનાં ઉત્તર સામે મળેલ રજૂઆતોને તજનો સમક્ષ મુકવામાં આવેલ હતી. તજજ્ઞો દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કરી પ્રોવિઝનલ આન્સર ક્રીમાં આપેલ ઉત્તરોમાં જરૂરી સુધારા કરી તા:૧૮/૦૧/૨૦૨૪ ના રોજ ફાઇનલ આન્સર કી તૈયાર કરવામાં આવેલ હતી. જે ધ્યાને લઈ રાજય પરીક્ષા બોર્ડ દ્વારા તા:૦૭/૦૧/૨૦૨૪ (રવિવાર) ના રોજ યોજાયેલ બીઆરસી/યુઆરસી અને સીઆરસી કો.ઓ. પરીક્ષા માં હાજર ઉમેદવારોનું પરીણામ આજ તા:૨૦/૦૧/૨૦૨૪ ના રોજ નીચેની વિગતે બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જાહેર કરવામાં આવે છે
Important Links:
BRC/URC-CRC exam -2024 Result: Click Here
BRC/URC-CRC exam -2024 પરીણામનું જાહેરનામું: Click Here
For more Details: Click Here
Stay connected with www.govtjobsofgujarat.com for latest updates
Important Notice: Please always Check and Confirm the above details with the official website and advertisement/notification.
Frequently Asked Questions (FAQs):
Ques. How can anyone view Final Result of BRC/URC-CRC exam -2024 ?
Ans. Interested candidates can view & download Final Result of BRC/URC-CRC exam -2024 through official website.