Revised Advertisement : GSSSB Gujarat Subordinate Service Class-3 Various Posts 2024: Check Increasement in vacancies
સુધારા જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ- A તથા ग्रुप- B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ((Gujarat Subordinate Services Class-III (Group- A and Group-B) Combined Competitive Examination) માટેની જાહેરાત ક્રમાંક ૨૧૨/ ૨૦૨૩૨૪ તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. મંડળ દ્વારા તા. ૦૩/૦૧/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાતમાં સિનિયર […]